View Instagram Online without any cookies

Photos and videos from instagram posts tagged with #gujarati

Images and videos tagged with #gujarati

🎭
.
ઘરવાળી ઘર સાફ કરી રહી હતી. ને હું માળિયું.
ઉપર ખૂણામાં થયેલા કરોળિયાના જાળા સાફ કરતાં કરતાં મારી નજર પડી એક સૂટકેસ પર...
બૌ જૂની...
લોક કરેલી...
ચાવી પણ મે સંતાડીને મૂકીતી...
સાત વર્ષ પહેલા, કોઈને ખબર ના પડે એમ... ફરી ક્યારેય નહી ખોલુ એવું નક્કી કરીને... પણ એનાથી શું ફરક પડવાનો ..?!
કોઈએ કીધું હતુ કે મન ચંચળ હોય છે...
અને આપડુય મન ચંચળ નીકળ્યું.
જૂની વસ્તુ તાજી કરવા માટે લલચાયુ...
એ બેગમાં શું હતું ખબર...?
મે લખેલી ટુંકી વાર્તાઓ, જે એના સુધી જઈ ન શકી, એક સુકાઈ ગયેલું ને ડાંડલીથી છૂટું પડેલું ચપ્પટ ગુલાબ, આ ફૂલ મારી કળી સામે ક્યારેય ના ધરી શક્યો... એવું સમજો કે આ ગુલાબ તરછોડાઈ ને પાછું આવ્યું તું... બસ ત્યારથી ટેવાઇ ગયો. અસ્વીકારનો સ્વીકાર કરતાં...!
એ દરેક યાદો જે મે શબ્દોમાં કંડારીતી,
એ દરેક વસ્તુ કે જે એના સામે ન જઈ શકી,
એવી ઘણી વાત છે કે જે ન કહી શક્યો. કાતો મન જ ના થયું કે કહું એને... એને ના ગમે તો...! બસ એજ કારણ...
આમતો બૌ બધુ છે... પણ હવે માળિયું સાફ કરતાં કરતાં કેટલુંક યાદ આવે... હજુ તો આટલું યાદ આવ્યુ ત્યા તો નીચેથી છૂટી સાવરણી આવી...
ક્યારના છો ઉપર. માળિયે બેસવા નઈ..., સાફ કરવા મોકલ્યા છે.
મે પણ સૂપડીમાં ભેગી કરેલી ધૂળ એના માથે નાખી... ખીજાણી બરાબરની... પણ પછી બેઉ હસવા લાગ્યા... દિવાળી ટાણે હોળી રમી નાખી.
હવે સાફ કરીને નીચે ઊતરો જલ્દી, ચલો...
હા હવે શાંતિ રાખને પણ.
ને એણે લંબાયેલા જૂના છાપાં, મે સૂટકેસ પર લગાવી દીધા...
હું નીચે ઉતર્યો.
માળિયાના જાળાં તો સાફ થઈ ગયા પણ મારી આંખના ખૂણે જામી ગયેલા પ્રવાહી જાળાંનું શું...?
✍️~ કાન .
.
.
.
.
.
.
.
#kaan #thekarts #ektarfie #oneliner #unpyaara #ahmedabad #amdavad #yourquote #poets #love #writersofinstagram #inspiration #instagood #story #author #swachhta #gujarat #gujarati #poetsofig #stories #writersnetwork #poetryporn #story #blogger #feelings #memories #maliyu #varta #yad #diwali
🎭 . 'ઘરવાળી' ઘર સાફ કરી રહી હતી. ને હું માળિયું. ઉપર ખૂણામાં થયેલા કરોળિયાના જાળા સાફ કરતાં કરતાં મારી નજર પડી એક સૂટકેસ પર... બૌ જૂની... લોક કરેલી... ચાવી પણ મે સંતાડીને મૂકીતી... સાત વર્ષ પહેલા, કોઈને ખબર ના પડે એમ... ફરી ક્યારેય નહી ખોલુ એવું નક્કી કરીને... પણ એનાથી શું ફરક પડવાનો ..?! કોઈએ કીધું હતુ કે મન ચંચળ હોય છે... અને આપડુય મન ચંચળ નીકળ્યું. જૂની વસ્તુ તાજી કરવા માટે લલચાયુ... એ બેગમાં શું હતું ખબર...? મે લખેલી ટુંકી વાર્તાઓ, જે એના સુધી જઈ ન શકી, એક સુકાઈ ગયેલું ને ડાંડલીથી છૂટું પડેલું ચપ્પટ ગુલાબ, આ ફૂલ મારી કળી સામે ક્યારેય ના ધરી શક્યો... એવું સમજો કે આ ગુલાબ તરછોડાઈ ને પાછું આવ્યું તું... બસ ત્યારથી ટેવાઇ ગયો. અસ્વીકારનો સ્વીકાર કરતાં...! એ દરેક યાદો જે મે શબ્દોમાં કંડારીતી, એ દરેક વસ્તુ કે જે એના સામે ન જઈ શકી, એવી ઘણી વાત છે કે જે ન કહી શક્યો. કાતો મન જ ના થયું કે કહું એને... એને ના ગમે તો...! બસ એજ કારણ... આમતો બૌ બધુ છે... પણ હવે માળિયું સાફ કરતાં કરતાં કેટલુંક યાદ આવે... હજુ તો આટલું યાદ આવ્યુ ત્યા તો નીચેથી છૂટી સાવરણી આવી... "ક્યારના છો ઉપર. માળિયે બેસવા નઈ..., સાફ કરવા મોકલ્યા છે". મે પણ સૂપડીમાં ભેગી કરેલી ધૂળ એના માથે નાખી... ખીજાણી બરાબરની... પણ પછી બેઉ હસવા લાગ્યા... દિવાળી ટાણે હોળી રમી નાખી. "હવે સાફ કરીને નીચે ઊતરો જલ્દી, ચલો..." "હા હવે શાંતિ રાખને પણ". ને એણે લંબાયેલા જૂના છાપાં, મે સૂટકેસ પર લગાવી દીધા... હું નીચે ઉતર્યો. માળિયાના જાળાં તો સાફ થઈ ગયા પણ મારી આંખના ખૂણે જામી ગયેલા પ્રવાહી જાળાંનું શું...? ✍️~ કાન . . . . . . . . #kaan #thekarts #ektarfie #oneliner #unpyaara #ahmedabad #amdavad  #yourquote #poets  #love #writersofinstagram  #inspiration #instagood #story #author #swachhta #gujarat #gujarati #poetsofig #stories #writersnetwork #poetryporn #story #blogger #feelings #memories #maliyu #varta #yad #diwali
Pariksha ma minda⭕️⭕️/ 💯 .
.
.
If you want to express your feelings and want posts of 
1.love❤️
2.heartbroken💔
3.lovestory💞
4.comedy😂
5.shayri💕
6.tiktok▶️
7.gujarati
8.help
9.respect
10.attitude😎
E.t.c then follow me fast i am here uploding all the type of videos and i promise you that you will definitely get entertainment from this page so please follow me fasr
.
.
.
@gujaratitiktoker 
@gujaratitiktoker 
@gujaratitiktoker 
@gujaratitiktoker 
@gujaratitiktoker .
.
.
.
.
.
.
.
.
.
. 💐🌹💐🌹💐🌹🌺🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
.
.
.
.
Video of:- @tejjaaa___ .
.
.
.
#bloggerfromgujrat .
.
.
.
.
.
Page game to 
like/share/comment/follow 
karwanu bhulta nhi 🙏🙏🙏
.
.
#new 
#tiktokindia 
#greatacting #beautiful 
#model #tiktok #shayri #loveislove #lover #loveyou #wonderful #awesome #breakup #help #papa #baba #maa #gujjuquotes #bollywoodsong #momdad #video #family #girlfriend #boyfriend #respect  #friends  #gujarat 
#gujarati
Pariksha ma minda⭕️⭕️/ 💯 . . . If you want to express your feelings and want posts of 1.love❤️ 2.heartbroken💔 3.lovestory💞 4.comedy😂 5.shayri💕 6.tiktok▶️ 7.gujarati 8.help 9.respect 10.attitude😎 E.t.c then follow me fast i am here uploding all the type of videos and i promise you that you will definitely get entertainment from this page so please follow me fasr . . . @gujaratitiktoker @gujaratitiktoker @gujaratitiktoker @gujaratitiktoker @gujaratitiktoker . . . . . . . . . . . 💐🌹💐🌹💐🌹🌺🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 . . . . Video of:- @tejjaaa___ . . . . #bloggerfromgujrat . . . . . . Page game to like/share/comment/follow karwanu bhulta nhi 🙏🙏🙏 . . #new #tiktokindia #greatacting #beautiful #model #tiktok #shayri #loveislove #lover #loveyou #wonderful #awesome #breakup #help #papa #baba #maa #gujjuquotes #bollywoodsong #momdad #video #family #girlfriend #boyfriend #respect #friends #gujarat #gujarati
Navratri no bukhar kadva choth par chayni no chainiyo kari nakhyo 🤣🤣
.
.
.
If you want to express your feelings and want posts of 
1.love❤️
2.heartbroken💔
3.lovestory💞
4.comedy😂
5.shayri💕
6.tiktok▶️
7.gujarati
8.help
9.respect
10.attitude😎
E.t.c then follow me fast i am here uploding all the type of videos and i promise you that you will definitely get entertainment from this page so please follow me fasr
.
.
.
@gujaratitiktoker 
@gujaratitiktoker 
@gujaratitiktoker 
@gujaratitiktoker 
@gujaratitiktoker .
.
.
.
.
.
.
.
.
.
. 💐🌹💐🌹💐🌹🌺🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
.
.
.
.
Video of:- @the_bhavik_zinzu .
.
.
.
#bloggerfromgujrat .
.
.
.
.
.
Page game to 
like/share/comment/follow 
karwanu bhulta nhi 🙏🙏🙏
.
.
#new 
#tiktokindia 
#greatacting #beautiful 
#model #tiktok #shayri #loveislove #lover #loveyou #wonderful #awesome #breakup #help #papa #baba #maa #gujjuquotes #bollywoodsong #momdad #video #family #girlfriend #boyfriend #respect  #friends  #gujarat 
#gujarati
Navratri no bukhar kadva choth par chayni no chainiyo kari nakhyo 🤣🤣 . . . If you want to express your feelings and want posts of 1.love❤️ 2.heartbroken💔 3.lovestory💞 4.comedy😂 5.shayri💕 6.tiktok▶️ 7.gujarati 8.help 9.respect 10.attitude😎 E.t.c then follow me fast i am here uploding all the type of videos and i promise you that you will definitely get entertainment from this page so please follow me fasr . . . @gujaratitiktoker @gujaratitiktoker @gujaratitiktoker @gujaratitiktoker @gujaratitiktoker . . . . . . . . . . . 💐🌹💐🌹💐🌹🌺🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 . . . . Video of:- @the_bhavik_zinzu . . . . #bloggerfromgujrat . . . . . . Page game to like/share/comment/follow karwanu bhulta nhi 🙏🙏🙏 . . #new #tiktokindia #greatacting #beautiful #model #tiktok #shayri #loveislove #lover #loveyou #wonderful #awesome #breakup #help #papa #baba #maa #gujjuquotes #bollywoodsong #momdad #video #family #girlfriend #boyfriend #respect #friends #gujarat #gujarati
Gujju gal ❤️💛💚💙💜 This #Navratri, I wanted to wear my fav Khadi saree rather than the chaniya cholis I usually wear, so I wrapped it like a #lehenga, pleated it all the way around and paired it with a pompom kandhoro, and authentic oxidized silver Jewlery like my kamar key chain belt, wrist cuffs, layered chokers and jhumkis! I kept the makeup really straight forward with a pop of colour on the lips and a bright pink bindi! P.S. #sareeblouse designed by myself & tailored by my dad!
Gujju gal ❤️💛💚💙💜 This #Navratri, I wanted to wear my fav Khadi saree rather than the chaniya cholis I usually wear, so I wrapped it like a #lehenga, pleated it all the way around and paired it with a pompom kandhoro, and authentic oxidized silver Jewlery like my kamar key chain belt, wrist cuffs, layered chokers and jhumkis! I kept the makeup really straight forward with a pop of colour on the lips and a bright pink bindi! P.S. #sareeblouse designed by myself & tailored by my dad!